Saturday, July 17, 2010

Nice Shayari in Gujarati

એક ગમતી ક્ષણ મળે તોય ઘણું છે,....લાગણી ના થોડા અંકૂર ફૂટે તોય ઘણું છે.....,જેને માટે છેડી છે આ કવિતા ઓ.........એ એકાદ પંક્તિ સાંભળે તોય ઘણું છે·

No comments:

Post a Comment

LinkWithin

Related Posts Plugin for WordPress, Blogger...