Saturday, July 17, 2010

Gujarati Shayaries on Bewafai

પ્રેમના પગથિયા એક પછી એક ચઢી ગયા,,
પ્રેમની દુશ્મન દુનિયા.આખી દુનિયા સાથે લડી ગયા,,
નજર સામે હતો પ્રેમ અને પ્રેમએ માર્યુ ખંજર,,
એમણે માંગી જાન..અને અમે હસતા હસતા મરી ગયા.

No comments:

Post a Comment