Saturday, July 17, 2010

Gujarati Sdhayari on Judai and Yaad

MALTA REHVU E ZINDGI NI REET CHE,
MALI NE CHUTA PADVU E SAMAY NI REET CHE,
CHUTA PADI NE MALVU E TAKDEER NI REET CHE,
PAN KOI NE KOI REETE TAMNE YAAD KARTA REHVU E MARI PREET CHE.

SA MATE LOKO AMNE BHULI JAAY CHE,
THODA PAL SAATH RAHYA BAAD DOOR CHALYA JAAY CHE,
SACHE KAHE CHE LOKO,
SAGAR NA MALYA BAAD VARSAAD NE BHULI JAAY CHE.

જિંદગી ભર યાદો ના જામ પીધા છે,
હર યાદો માં તમારા નામ લીધા છે,
તમે કહો છો ભૂલી ગ્યાઅમને, પણ
અમે તો અમારા શ્વાસ તમારે નામ કીધા છે…

NA CHEHRO LUCHWANI JAROOR CHE,
NA AAINO LUCHWANI JAROOR CHE,
PRATIBIMB BAROBAR JOVU HOY TO,
KOI NA AANSU LUCHWANI JAROOR CHE.

બંધ છે હોઠ છતાં દિલ મેં કોઈ વાત છે,
જુકેલા નયનો ની જરૂર કોઈ ફરિયાદ છે.
ભૂલ્યા હશે તે એ વીતેલા સમય ને,
અમને તો એ સમય ની એક એક પલ યાદ છે..

JIVAN MARU ADHURU RAHI GAYU,
PREM NU PAANU KORU RAHI GAYU,
SAAHI TAIYAAR KARI HATI HUMDAM ME MARA LOHI NI,
PAN HASTAKSHAR KOI BIJU KARI GAYU.

ફુલ પર આ ઝાકળ ક્યાથી પડ્યુ હશે,
લાગે છે કોઇની યાદ મા આકાશ રડ્યુ હશે,
વરસી કેમ પડ્યુ આજે અચાનક આ આભલુ,
શુ એ પણ કોઇ ની યાદ મા તડપ્યુ હશે.

પલ માં ભૂલાય એને પ્રીત ના કેહવાય,
આપની યાદ ના આવે એ મીત ના કેહવાય,
અમે તમને પ્રેમ થી સંદેશો મોકલીએ,
અને તમે અમને યાદ પણ ના કરો એ તમારી રીત ના કેહવાય .......

No comments:

Post a Comment

LinkWithin

Related Posts Plugin for WordPress, Blogger...