je janani na khole Mahatma Gandhiji, Sardar patel, javerchand meghaniji, veer narmad ane Narsi mehta hoy tyan paththar manthi pani kaadhti praja hoy ke je game tyan vase pan tyan ubhu karide ek Gujarat
જનની જણ કા દાતા કા શૂર, નહીં તો રહેજે વાંજની મત ગુમાવીશ નૂર. સૌરાષ્ટ્રની ધિંગી ધરતીઉપર પાછો જન્મ લેશો જવેરચંદભાઈ. તમે તો મેઘાણી કુટુંબનું ગૌરવ વધાર્યું. સાથે સાથે ગુજરાતની અસ્મિતાના ભવ્ય દર્શન આપની કલમના અસ્સલ કાઠિયાવાડી ભાષામાં કરાવ્યા એ ગુજરાત શું પણ જ્યાં જ્યાં ગુજરાતી અને ગુજરાતી જાણનારા વસે છે એમના હૈયામાં આપ સદાય રહેશો. કસુંબીની રંગા જુસ્સો ચઢાવે એવું છે
Dhingi dharana avtarputro jo aa rang tamari jindgi man nahi aavyo to samjajo ke mana pete aapne pana(paththar) tarike j peda thaya chhe jindgi
ReplyDeleteje janani na khole Mahatma Gandhiji, Sardar patel, javerchand meghaniji, veer narmad ane Narsi mehta hoy tyan paththar manthi pani kaadhti praja hoy ke je game tyan vase pan tyan ubhu karide ek Gujarat
ReplyDeletejay jay Garvi gujarat

ReplyDelete